પ્રક્ષિપ્ત પદાર્થનો સમક્ષિતિજ અવધિ (Range) તેની મહત્તમ ઊંચાઈ કરતાં ચાર ગણી છે. તો પ્રક્ષિપ્ત કોણ .......... $^o$ છે.

  • A
    $90$
  • B
    $60$
  • C
    $45$
  • D
    $30$

Explore More

Similar Questions

એક ખેલાડી ફૂટબોલને $25\, ms^{-1}$ ની પ્રારંભિક ઝડપથી જમીન સાથે $45^{\circ}$ ના ખૂણે લાત મારે છે. ગતિ દરમિયાન ફૂટબોલ દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈ અને સૌથી ઉચ્ચતમ બિંદુ સુધી પહોંચવા માટે લાગતો સમય કેટલો હશે? ($g = 10\, ms^{-2}$ લો)

પ્રક્ષિપ્ત ગતિ માટે, અવધિ $R$ એ મહત્તમ ઊંચાઈ $H$ કરતા '$n$' ગણી છે. તો પ્રક્ષિપ્ત કોણ કેટલો હશે?

એક કણને $30\,m/s$ ના વેગથી $\theta_0 = \tan^{-1}(3/4)$ ના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. $1\,s$ પછી,કણ સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે ગતિ કરે છે. $\tan\theta$ નું મૂલ્ય શું હશે? ($g = 10\,m/s^2$ લો)

Difficult
View Solution

એક કણને સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના ખૂણે $60 \; m/s$ ની ઝડપે ફેંકવામાં આવે છે. પ્રથમ સેકન્ડમાં કણ દ્વારા કાપવામાં આવેલ ઊંચાઈ $h_0$ છે અને મહત્તમ ઊંચાઈએ પહોંચતા પહેલા છેલ્લી સેકન્ડમાં કાપવામાં આવેલ ઊંચાઈ $h_1$ છે. ગુણોત્તર $h_0 : h_1$ કેટલો થાય? [ $g = 10 \; m/s^2$ લો]

જ્યારે એક ખેલાડી દડો ફેંકે છે,ત્યારે તે બીજા ખેલાડી પાસે $4 \,s$ માં પહોંચે છે. જો દરેક ખેલાડીની ઊંચાઈ $1.8 \,m$ હોય,તો દડા દ્વારા જમીનથી પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ કેટલી હશે ($\,m$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo